menu
Madan
રોજ ટેક્નિકલ લર્નિંગ નું એક કામ જરૂ... Star this Commitment
Day 42 of 42

Madan commits to:
ટેક્નિકલ લર્નિંગ એ મારા કરિયર માટે અત્યંત જરૂરી છે. તેનું રોજ રોજ થવું જરૂરી છે. તેથી હું આ વ્રત લઈ રહ્યો છું.
42
0
No more reports due
Details
My Commitment Journal
Madan
Madan
August 16, 2022, 6:07 AM
મારી ઈચ્છા હતી કે હું મારા કરિયર ને આગળ વધારું અને તેના માટે મારી પાસે રોજ ના લર્નિંગ ની હેબિટ હોવી જરૂરી છે. મેં કોઈ ફિક્સ ટાઈમ કરીને આ ટેવ તો ન પાડી અને ન મેં કોઈ સ્પેસિફિક ટાર્ગેટ રાખીને તેને આ ટેવ વડે પતાવવાની તજવીજ કરી. મારુ રોજ રોજ નું ટેક્નિકલ લર્નિંગ તો ન થયું પણ મને એક બોધ જરૂર મળ્યો કે મારા હેબિટ સેટિંગ માં મેં ખુબ એગ્રેશન બતાવી ને તેને સ્ટિક માં સેટ તો કરી લીધી પણ તેને એક્સક્યૂટ કરવાના પ્લાનિંગ માં સમય અને તેને શાંત ચિત્તે કરી શકું એવો કોઈ શાંત અને સ્વસ્થ સમય મેં સેટ કર્યો નહીં. મારે પ્લાનિંગ કરીને તેને સાકાર કરવાની જરૂર હતી. એગ્રેશન થી નહીં પણ પ્રોપર પ્લાનિંગ કરીને ધીમે ધીમે પ્રગતિ કરવાની જરૂર હતી. અને હજી મારા માટે આ હેબિટ ના દરવાજા ખુલ્લા જ છે. જે ભૂલો થઇ તેને હું ફરીથી દોહરાવું નહીં અને મારા કામો માં હું પ્રોગ્રેસ કરું.
Madan
Madan
August 14, 2022, 7:42 AM
વિડિઓઝ માંથી ફક્ત સોફ્ટવેર શીખી શિંકાશે. જો શીખવું હોય તો તેની પાછળ ની સાચી ફિલોસોફી શીખો અને પછી જે સોફ્ટવેર માં કે વિડિઓ માં ચાલી રહ્યું છે તેની પાછળ નો ભાવાર્થ સમજણ માં આવી જશે અને એ ભાવાર્થ બધી જગ્યાએ કામ માં આવશે. અર્થાત હવે મેં ટેક્નિકલ વાંચન લેખન મનન ચિંતન પર ભાર મુક્યો છે. અને હું ટેક્નિકલ બુક્સ વાંચવાની તેના મનન ચિંતન ની શરૂઆત કરી રહ્યો છું.
Madan
Madan
August 12, 2022, 6:33 AM
રાજુલ ના કામ પર થીંકીંગ કરીને પછી હું તેમાં થોડી ગ્રીપ મેળવી લવું અને પછી સાંજે લર્નિંગ નું કામ કરી શકું. ગઈકાલે સવારે મેં ફીંગમાં ના કમ્પોનેન્ટ્સ પર વિડિઓઝ જોયા હતા. તેમની લિંક્સ મેં સેવ કરી રાખી છે તે હું સમય મળતા જોઈ લઈશ.
Madan
Madan
August 10, 2022, 8:15 AM
ગઈકાલે મેં જીફ એનિમેશન માં લર્નિંગ કર્યું હતું. હું ફિગમાં માં જીફ એનિમેશન શીખ્યું છે. અને કરી રહ્યો છું. ગઈકાલે મેં એક ઓનલાઇન ટૂલ એસવીજયગેટર શોધી કાઢ્યું છે.
    This Commitment has no photos.
Displaying 1-4 of 42 results.
August 15
Successful
Success
August 14
Successful
Success
August 13
Successful
Success
August 12
Successful
Success
Recipient of Stakes
stickK
To change the Recipient of Stakes for your રોજ ટેક્નિકલ લર્નિંગ નું એક કામ જરૂ... Commitment, enter their email address or stickK username below.
Total at stake: $210.00
Stakes per period: $5.00
Remaining Stakes: $0.00
Total Money Lost: $0.00
Referee
Supporters
This Commitment doesn't have any Supporters yet!
.
Your feedback has been sent. Thank you!
This website uses cookies to ensure you get the best experience on our website. Read our Privacy Policy