menu
Madan
Lose Weight Star this Commitment
Week 10 of 10

Madan commits to:
Lose 10.5 kgs in 10 week(s)
9
1
Details
No more reports due
My Commitment Journal
Madan
Madan
January 22, 2020, 5:23 AM
આ વિક નું ગોલ છે 66.30 તેને નિર્વિવાદીત રીતે અચિવ કરવા માટે મેં આ વિક મા 2 તિતિક્ષા ડે રાખેલા છે. જેમાંથી આજ નો દિવસ પહેલો અને શુક્રવારે બીજો દિવસ છે.
Madan
Madan
January 19, 2020, 8:59 AM
આજે રવિવારે મેં આ વિક નું ગોલ અચિવ કરવા માટે બીજો તિતિક્ષા ડે - 2 રાખેલો છે. આય હોપ કે સવારે મને આ વિક નું ગોલ 67.3 જોવા મળી જાય અને મારો આજ નો ઉપવાસ ફળી જાય. નહીતો મારે આવતી કાલે પણ સ્ટ્રગલ કરવું પડશે.
Madan
Madan
January 17, 2020, 6:42 AM
આ વીક માં ઉત્તરાયણ ને લીધે મારા વેટ લોસ ના આ વખત ના ગોલ માં (67.3) ના અચીવમેન્ટ માં હું પાછળ પડી ગયો છું. અને હાલ મારુ વજન 69.0 બતાડી રહ્યું છે. હવે તેને કાઉન્ટર કરવા માટે હું હવે 2 તિતિક્ષા ડે ફોલો કરવા જઈ રહ્યો છું. આજે હું તિતિક્ષા-1 ફોલો કરી રહ્યો છું અને પછી આવતી કાલે જો મારુ મનોબળ મજબૂત રહેશે તો હું તિતિક્ષા-2 પણ ફોલો કરીશ અને મારા તિતિક્ષા નો નવો રેકોર્ડ બનાવીશ।
જોવું છું કે હું કેટલું સહન કરી શકું છું અને કેટલી સજ્જતા થી નવા રેકોર્ડ તરફ આગળ વધી શકું છું.
Madan
Madan
January 13, 2020, 12:22 AM
Hurry, આ વિક નું ગોલ 68.4 મારા વજન કાંટા માં દેખાડવા લાગ્યું છે. મારો 42 કલાક નો ઉપવાસ ફળ્યો છે. મેં આ ઉપવાસ થકી 400 ગ્રામ જેવું વજન લુઝ કર્યું છે એમ કહી શકાય. 👍😀💐💐
  • Dec 3, 2019
  • Dec 5, 2019
  • Dec 7, 2019
  • Dec 12, 2019
  • Dec 12, 2019
  • Dec 17, 2019
  • Dec 18, 2019
  • Dec 19, 2019
  • Dec 21, 2019
Displaying 1-4 of 10 results.
February 4 to February 11
Successful
Success
64.2 kg.
63 kg.
January 28 to February 4
Successful
Success
65.25 kg.
63 kg.
January 21 to January 28
Successful
Success
66.3 kg.
66.3 kg.
January 14 to January 21
Successful
Success
67.35 kg.
67.35 kg.
Recipient of Stakes
stickK
To change the Recipient of Stakes for your Lose Weight Commitment, enter their email address or stickK username below.
Total at stake: $50.00
Stakes per period: $5.00
Remaining Stakes: $0.00
Total Money Lost: $5.00
Referee
Supporters
This Commitment doesn't have any Supporters yet!
.
Your feedback has been sent. Thank you!