menu
Madan
Do Daily Weight Lifting exercise Star this Commitment
Week 52 of 52

Madan commits to:
Will do daily weight lifting for the whole year of 2020.
51
1
No more reports due
Details
My Commitment Journal
Madan
Madan
December 22, 2020, 4:35 AM
આમ તો આ કમિટમેન્ટ નું મેં પાલન નથી કર્યું પણ સમયાંતરે એક્સરસાઇઝ જરૂર કરી છે.
Madan
Madan
March 17, 2020, 12:59 AM
મેં મારુ આ હેબિટ પ્રતે નું કમિટમેન્ટ એકદમ સરળ કરી નાખ્યું છે. કે મારે ફક્ત રોજ મારી બાર્બેલ ઉઠાવી ને મુકવાની છે. એક પ્રતીકાત્મક રીતે મારે આ હેબિટ કરવાની છે. મારે રોજ થોડા જમ્પિંગ જેક્સ કરવાના છે અને વેટ લિફ્ટિંગ કરવાનું છે. ટૂંક માં આ હેબિટ એકદમ લોઅર લેવલ પર ફોલો કરીને તેને જાળવી રાખવાની છે. આ એક સારી હેબિટ છે જેના થકી મારુ શરીર ચુસ્ત દુરુસ્ત રહે છે. મારી એક્સરસાઇઝ ની હેબિટ જળવાઈ રહે છે.
Madan
Madan
March 8, 2020, 3:16 PM
ઘણા સમય થી આ વસ્તુ હું ભૂલવા લાગ્યો હતો. પણ આજે મેં તે વસ્તુ ને એટલી સિમ્પલ કરી દીધી કે તે હવે ન કરી શકવાનું કોઈ કારણ જ નથી રહ્યું। કારણ કે હવે હું ખરેખર મારી બાર્બેલ એક વખત ઉઠાવી ને મૂકી દેવા જેટલું તેને ઇઝી બનાવી દીધું છે. અર્થાત હવે હું જો કાંઈ ન કરી શકું તો બી હું મારી બાર્બેલ હું કમસે કમ એક વખત ઉઠાવી ને નીચે મૂકી ને મારુ કમિટમેન્ટ પૂરું કરીશ।

આવું કરવાથી શું થશે?
- એક તો મને મારુ ડેલી કમિટમેન્ટ યાદ રહેશે અને
- જગ્યા પરથી ઉઠીને એ રૂટિન શરુ કરવા સુધી નું જે મેન્ટલ અને ફિઝિકલ બેરીયર છે તે હું રોજ બ્રેક કરીશ અને એવી રીતે તે ફોલો થવાનું શરૂ થઇ જશે.
- હું એક લિફ્ટ અપ કરીશ, અને પછી બીજું અને પછી કદાચ હું સમય રહેતા આખું આખું રૂટીન પણ કરતો થઇ જઈશ. પણ રોજ એક વસ્તુ કરવી જરૂરી છે.
Madan
Madan
December 31, 2019, 5:05 AM
આજથી હું મારું ડેલી વેટ લીફટિંગ રુટીન ચાલુ કરી રહ્યો છું. મારા શરીર ને સશક્ત બનાવવા માટે આ ડેલી હેબીટ ની સાતત્યત્તા જળવાઈ રહે તે માટે હું આ પૂર્ણ એક વર્ષ નુ કમિટમેન્ટ આપી રહ્યો છું. જે હું જીવન ભર ફોલો કરીશ.
    This Commitment has no photos.
Displaying 1-4 of 52 results.
December 22 to December 29
Successful
Success
December 15 to December 22
Successful
Success
December 8 to December 15
Successful
Success
December 1 to December 8
Successful
Success
Recipient of Stakes
stickK
To change the Recipient of Stakes for your Do Daily Weight Lifting exercise Commitment, enter their email address or stickK username below.
Total at stake: $260.00
Stakes per period: $5.00
Remaining Stakes: $0.00
Total Money Lost: $5.00
Referee
Supporters
This Commitment doesn't have any Supporters yet!
.
+
Server IP 10.0.0.173
Portal Id 0
User Id 0
Unix Timestamp 1713497825
Current Timezone GMT
Server encoding: utf-8
Assets folder: https://static.stickk.com/yii-assets/dcbc9e4e
Payment Type PRODUCTION
Your feedback has been sent. Thank you!
This website uses cookies to ensure you get the best experience on our website. Read our Privacy Policy
Loading...