| 
							Madan						 | 
                        
							
								Design everyday! કોલીટી કે કોન્ટીટી...
							
						
                        
                            Star this Commitment
                        
                     Week 42 of 42 
							Madan commits to:
						 
							હું રોજ સવારે ઉઠીને એક સિમ્પલ શેપ કે નાનકડી વસ્તુ ડિઝાઇન કરીશ અને તેને સેવ કરીશ। અને સારી હશે તો ડિઝાઇન કોમ્યુનિટી માં શેર પણ કરીશ। આ હેબિટ નું રોજ રોજ થવું જ તેની સફળતા છે. તેની ક્વોલિટી કે કોન્ટીટી ગમ્મે તેવી હોય એની સાથે કોઈ નિસબત નથી. જસ્ટ તે રોજ રોજ કરવી એ જ મહત્વ ની બાબત છે. 
						 
									41								 
									1								 
No more reports due							 | 
					My Commitment Journal
				
				|   Madan December 27, 2020, 1:42 PM | |
| હવે હું ફક્ત ઇલસ્ટ્રેટર ની ઇબુક શીખવા પર ફોક્સ કરી રહ્યો છું એટલે આ વસ્તુઓ હું નથી કરી રહ્યો. | |
This Commitment has no photos.
.
			 
			 
			 
			 
			 
			 
						 
						