menu
Madan
રોજ સવારે ઉઠીને એક ટ્યૂટોરિયલ વિડિઓ... Star this Commitment
Day 2 of 2

Madan commits to:
રોજ સવારે ઉઠીને એક ટ્યૂટોરિયલ વિડિઓ જોવો
2
0
No more reports due
Details
My Commitment Journal
Madan
Madan
December 20, 2020, 11:59 AM
આજે મેં ઇલસ્ટ્રેટર માં સ્માર્ટ ગાઇડ્સ એન્ડ ગ્લોબલ રૂલર નો ટોપિક જોયો.
Madan
Madan
December 19, 2020, 12:33 AM
આજે મારો આ બીજો દિવસ છે અને મેં રોજ એક ટુરોરિયલ વિડિઓ જોવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જે આજ માટે મેં અચીવ કરી લીધું છે. આવા નાના નાના વિન્સ મને મોટીવેટ કરવા માટે ખુબજ જરૂરી છે.
Madan
Madan
December 19, 2020, 12:32 AM
મેં આજે ઇલસ્ટ્રેટર માં અલાઇન્મેન્ટ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન નો વિડિઓ જોયો.
Madan
Madan
December 18, 2020, 1:14 PM
ચાલો આજ નો એક વિડિઓ મેં જોઈ લીધો છે. હવે આ એક પહેલું માઈલસ્ટોન મેં અચીવ કરી લીધું છે. મેં ઇલસ્ટ્રેટર માનું "ઓબ્જેક્ટ્સ નું સિલેક્શન અને ગ્રુપિંગ" વિશે નો વિડિઓ જોયો છે.
    This Commitment has no photos.
Displaying 1-2 of 2 results.
December 19
Successful
Success
December 18
Successful
Success
Recipient of Stakes
stickK
To change the Recipient of Stakes for your રોજ સવારે ઉઠીને એક ટ્યૂટોરિયલ વિડિઓ... Commitment, enter their email address or stickK username below.
Total at stake: $10.00
Stakes per period: $5.00
Remaining Stakes: $0.00
Total Money Lost: $0.00
Referee
Supporters
This Commitment doesn't have any Supporters yet!
.
Your feedback has been sent. Thank you!
This website uses cookies to ensure you get the best experience on our website. Read our Privacy Policy