menu
Madan
રોજ એક ડિઝાઇન ટ્રી ગ્રો કરીને - પોર... Star this Commitment
Day 2 of 2

Madan commits to:
મારે પોર્ટફોલિયો ડેવલપ કરવાનો છે તેના માટે આ ડેલી 1 ડિઝાઇન ટ્રી ગ્રો કરવાની ટેવ મારે પાડવાની છે. પહેલા 3 દિવસ હું આ હેબિટ કરી રહ્યો છું.
2
0
No more reports due
Details
My Commitment Journal
Madan
Madan
December 20, 2020, 12:35 PM
આજે મેં અડધો કલાક (એક ટ્રી) કામ કર્યું. કોઈ ફ્રુટફુલ રિઝલ્ટ ન મળ્યું. એક પ્રોજેક્ટ ફોલ્ડર બનાવ્યું અને તેમાં ઇન્સપેરેશન્સ કલેક્ટ કરવાનો ટ્રાય કર્યો પણ તે કલેક્ટ ન થયું. ખેર, હવે નેક્સટ ડે કાંઈક સારું કરું.
Madan
Madan
December 19, 2020, 1:36 AM
આજે મેં મારા પહેલી પોર્ટફોલિયો આઈટમ પર કામ ચાલુ કર્યું. તેમાં મેં શોપિંગ કાર્ટ ની સાઈટ માટે ની વાયરફ્રેમ શોધી અને પીઝા ડિલિવરી એપ બનાવવાનું વિચાર્યું છે. હજી મારે તેમાં વાયરફ્રેમ વગેરે બનાવવાની છે એટલે થોડું રિસર્ચ હજી કરવું પડશે.
આ એક જોરદાર વસ્તુ થઇ છે ઘણા વર્ષો બાદ કે હું સવાર સવાર માં પ્રોડક્શન કરવા બેઠો છું.
જય શ્રી કૃષ્ણ
Madan
Madan
December 18, 2020, 2:07 PM
આજે મેં મારા પોર્ટફોલિયો માટે બ્રીફસ શોધવાનું કામ કર્યું.
હવે હું તેના એક એક ટોપિક પર કામ ચાલુ કરીશ.
    This Commitment has no photos.
Displaying 1-2 of 2 results.
December 19
Successful
Success
December 18
Successful
Success
Recipient of Stakes
stickK
To change the Recipient of Stakes for your રોજ એક ડિઝાઇન ટ્રી ગ્રો કરીને - પોર... Commitment, enter their email address or stickK username below.
Total at stake: $10.00
Stakes per period: $5.00
Remaining Stakes: $0.00
Total Money Lost: $0.00
Referee
Supporters
This Commitment doesn't have any Supporters yet!
.
+
Server IP 10.0.0.173
Portal Id 0
User Id 0
Unix Timestamp 1714091753
Current Timezone GMT
Server encoding: utf-8
Assets folder: https://static.stickk.com/yii-assets/dcbc9e4e
Payment Type PRODUCTION
Your feedback has been sent. Thank you!
This website uses cookies to ensure you get the best experience on our website. Read our Privacy Policy
Loading...