menu
Madan
ગૃહ આહારી થવું - અર્થાત બહાર નું કશ... Star this Commitment
Day 42 of 42

Madan commits to:
હવેથી હું ગૃહ આહારી છું. જો કોઈ મને ફોર્સ કરે તો મારે તેને મારો હેલ્થ ઈશ્યુ કે આધ્યાત્મિક બાધા વિશે સમજાવી ને મારા આ આધ્યાત્મિક પ્રેક્ટિસ ના નિયમ ને અકબંધ રાખવાનો છે.
42
0
No more reports due
Details
My Commitment Journal
Madan
Madan
August 16, 2022, 6:10 AM
કાંઈક અંશે આ હેબિટ મારી સફળ થઇ. મેં બહાર ની આઈસ્ક્રીમ અને અન્ય બધી વસ્તુઓ ખાવાનું બંધ કર્યું. મારે હજી આ મન ઈન્દ્રીઓ ના સસ્તા સુખો ને ત્યાગવાનું સઘન કરવાનું છે. તેથી હું કોઈ ન કોઈ નિમીતે મળતા બહાર ના ખાવાના પ્રલોભનો ટાળતા શીખવાનું છે. આ હેબિટ કાંઈક અંશે સફળ છે. આ હેબિટ ને લીધે જ હું એક્સટ્રા વસ્તુઓ ખાવાનું બંધ કરી શક્યો.
Madan
Madan
August 14, 2022, 7:45 AM
આ ટેવ ની પાછળ છે મારી આધ્યાત્મિક પવિત્રતા, મન અને ઈન્દ્રીઓ ને વિષયો માંથી પરાવૃત કરવાની ફિલોસોફી. મારા આધ્યાત્મિક જ્ઞાન ગ્રહણ, મનન ચિંતન, લેખન વગેરે આધ્યાત્મિક બુદ્ધિ થી આ વસ્તુ મારા માટે સહજ થઇ જશે. બહાર નું ન ખાવું, આંતરિક શુદ્ધતા અને પવિત્રતા જાળવી રાખવા માટે અને સાંસારિક ભોગો નો શક્યતો ત્યાગ કરવાની વૃત્તિ મારી અંદર વિકસિત થતી જશે અને હું આ વસ્તુ ને આ ફિલોસોફી ને મારા જીવન માં એપ્લાય કરી દઇશ.
Madan
Madan
August 12, 2022, 6:34 AM
ગઈકાલે શૈલુ ને ઘરે જમવાનું હતું. બહાર નું કશું ખાધું નહતું.
Madan
Madan
August 10, 2022, 8:18 AM
ગઈકાલે મેં બહાર નું કશું ખાધું નહતું. આજે બી આ લોકોએ ઈડલી ખાધી પણ મેં તેમાં થી કશું ખાધું નથી. આ એક સારી વાત છે કે હું હવે બહાર નું એવોઈડ કરી શકું છું.
    This Commitment has no photos.
Displaying 1-4 of 42 results.
August 15
Successful
Success
August 14
Successful
Success
August 13
Successful
Success
August 12
Successful
Success
Recipient of Stakes
stickK
To change the Recipient of Stakes for your ગૃહ આહારી થવું - અર્થાત બહાર નું કશ... Commitment, enter their email address or stickK username below.
Total at stake: $210.00
Stakes per period: $5.00
Remaining Stakes: $0.00
Total Money Lost: $0.00
Referee
Supporters
This Commitment doesn't have any Supporters yet!
.
+
Server IP 10.0.0.173
Portal Id 0
User Id 0
Unix Timestamp 1713283453
Current Timezone GMT
Server encoding: utf-8
Assets folder: https://static.stickk.com/yii-assets/dcbc9e4e
Payment Type PRODUCTION
Your feedback has been sent. Thank you!
This website uses cookies to ensure you get the best experience on our website. Read our Privacy Policy
Loading...