menu
Madan
રોજ ટેક્નિકલ લર્નિંગ નું એક કામ જરૂ... Star this Commitment
Day 35 of 42

Madan commits to:
ટેક્નિકલ લર્નિંગ એ મારા કરિયર માટે અત્યંત જરૂરી છે. તેનું રોજ રોજ થવું જરૂરી છે. તેથી હું આ વ્રત લઈ રહ્યો છું.
33
0
Report Now
A user report is currently expected for this period.
Details
My Commitment Journal
Madan
Madan
August 4, 2022, 10:52 AM
આ હેબિટ ની શરૂઆત થઇ ગઈ છે એવું હું કહી શકું. કારણ કે છેલ્લા 2 દિવસ થી હું ફિગમાં માં એનિમેશન્સ બનાવવાની પ્રેક્ટિસ કરી રહ્યો છું. યુટ્યુબ પર વિડિઓઝ જોઈ રહ્યો છું. મેં બુક પણ લાવી દીધી છે આજે તેના 2 પેરેગ્રાફ, એક પેજ મેં વાંચ્યું છે એટલે આ કાંઈક થઇ રહ્યું છે.
Madan
Madan
August 2, 2022, 10:06 AM
હું કોઈ સ્પેસિફિક ટેક્નિકલ લર્નિંગ પાછળ નથી લાગેલો. પણ હું વિચારી રહ્યો છું કે હું ડ્રીબલ અને અન્ય જગ્યા એ થી જે ઇન્સપેરેશન્સ મળે છે તેમની ઓસમ શોટ્સ માં એક લાઈબ્રેરી બનાવું.
Madan
Madan
July 30, 2022, 1:38 PM
આ એક સારા ઉદેશ્ય થી લીધેલો સંકલ્પ હતો. પણ તેનું કોઈ થીંકીંગ નથી થઇ રહ્યું. એનો મતલબ કે તેની કોઈ તીવ્રતા મન બુદ્ધિ માં નથી તેથી તે થઇ નથી રહ્યું.
Madan
Madan
July 29, 2022, 8:47 AM
આજે કોઈ ટેક્નિકલ લર્નિંગ કર્યું નથી. ઈનફેક્ટ હું રોજ કાંઈ ટેક્નિકલ લર્નિંગ નથી કરી રહ્યો.
    This Commitment has no photos.
Displaying 1-4 of 33 results.
August 6
Successful
Success
August 5
Successful
Success
August 4
Successful
Success
August 3
Successful
Success
Recipient of Stakes
stickK
To change the Recipient of Stakes for your રોજ ટેક્નિકલ લર્નિંગ નું એક કામ જરૂ... Commitment, enter their email address or stickK username below.
Total at stake: $210.00
Stakes per period: $5.00
Remaining Stakes: $45.00
Total Money Lost: $0.00
Referee
Supporters
This Commitment doesn't have any Supporters yet!
.
Your feedback has been sent. Thank you!
This website uses cookies to ensure you get the best experience on our website. Read our Privacy Policy