menu
Madan
રોજ નું જર્નલિન્ગ કરવું એ મારા જીવન... Star this Commitment
Day 42 of 42

Madan commits to:
જર્નલિન્ગ થી મારા જીવન માં મોટો ફરક પડે છે તે મારા માટે એક વરદાન રૂપ કામ છે તે હું રોજ કરીશ.
42
0
No more reports due
Details
My Commitment Journal
Madan
Madan
August 14, 2022, 7:37 AM
જર્નલિન્ગ એ કરવાની નહીં પણ થવાની વસ્તુ છે. જ્યાં સુધી હું વાંચન, મનન, ચિંતન વગેરે નહીં કરું ત્યાં સુધી લેખન નહીં થાય અને જયારે હું મારી સમજણ વધારવાનું શરુ કરું તો મારી અંદર થી લખવાનો ઉમળકો આપોઆપ આવવાનો છે અને આ લેખન ની પ્રક્રિયા એ પ્રક્રિયા ન રહી એ પોતાને વ્યક્ત કરવાનું સાધન બની જશે. હવે મેં ફરીથી મારી ફિલોસોફિકલ બુક્સ અને ટેક્નિકલ અને પ્રોડક્ટિવ બુક્સ વાંચવાનું, મનન ચિતંન કરવાનું નક્કી કર્યું છે તો જેમ જેમ મારી સમજણ વધતી જશે તેમ તેમ મારી જર્નલિન્ગ ની ટેવ પણ સહજ થઇ જશે.
Madan
Madan
August 12, 2022, 6:30 AM
ગઈકાલે તો રક્ષાબંધન નો તહેવાર હતો આખો દિવસ રજા હતી એટલે જર્નલિન્ગ નહતું થઇ શક્યું. આજે ઓફિસે કોઈ છે નહીં રાજુલે જે સમજાવ્યું છે તે મારે લખીને તેનીપર કામ ચાલુ કરવાનું છે. અને જો સમય મળશે તો જર્નલિન્ગ પણ કરી દઇશ. એટલે કે જર્નલિન્ગ થવાના ચાન્સીસ છે.
Madan
Madan
August 10, 2022, 8:13 AM
ગઈકાલે મેં જર્નલિન્ગ સારું કર્યું હતું. આજે મેં આર આર માં સવાર નું થીંકીંગ કર્યું છે. રોમ રિસર્ચ ને લીધે મારુ જર્નલિન્ગ અને થીંકીંગ સારું થવા લાગ્યું છે. આ એક પોઝિટિવ વાત છે.
Madan
Madan
August 9, 2022, 7:29 AM
હવે ઘરે છું 2 દિવસ થી તો જર્નલિન્ગ થઇ રહ્યું છે. રોમ રિર્સચ ને લીધે જર્નલિન્ગ આસાન થઇ ગયું છે. અને કાઇંક ને કાંઈક ક્રિટિકલ થીંકીંગ પણ થતું રહે છે. અને જીવન થોડું વધુ ઉન્નત થાય છે. પ્રોગ્રેસ થતો રહે છે અને મેન્ટલ બ્લોક્સ પણ દૂર થાય છે. જર્નલિન્ગ થી ઘણી વસ્તુઓ ક્લિયર થાય છે.
    This Commitment has no photos.
Displaying 1-4 of 42 results.
August 15
Successful
Success
August 14
Successful
Success
August 13
Successful
Success
August 12
Successful
Success
Recipient of Stakes
stickK
To change the Recipient of Stakes for your રોજ નું જર્નલિન્ગ કરવું એ મારા જીવન... Commitment, enter their email address or stickK username below.
Total at stake: $210.00
Stakes per period: $5.00
Remaining Stakes: $0.00
Total Money Lost: $0.00
Referee
Supporters
This Commitment doesn't have any Supporters yet!
.
+
Server IP 10.0.0.173
Portal Id 0
User Id 0
Unix Timestamp 1713436849
Current Timezone GMT
Server encoding: utf-8
Assets folder: https://static.stickk.com/yii-assets/dcbc9e4e
Payment Type PRODUCTION
Your feedback has been sent. Thank you!
This website uses cookies to ensure you get the best experience on our website. Read our Privacy Policy
Loading...