menu
Madan
હું રોજ મારા માઈન્ડ માં રહેલા બધા ક... Star this Commitment
Day 42 of 42

Madan commits to:
હું રોજ મારા માઈન્ડ માં રહેલા બધા કામો ને કલેક્ટ કરીશ, તેમને ટુડુઇસ્ટ માં બધી પ્રોપર્ટીઓ આપીને ઓર્ગેનાઈઝ કરીશ, તેમને કેલેન્ડર માં ગોઠવીશ અને પોમોડોરો લગાડી ને કરવાની રોજ પ્રેક્ટિસ કરીશ. આ એક જ ટેવ મને શાંત સ્વસ્થ અને પ્રસન્ન રાખશે.
42
0
No more reports due
Details
My Commitment Journal
Madan
Madan
August 14, 2022, 7:34 AM
હવે આ સ્ટિક પતવા આવી છે. આવતી કાલે તેનો છેલ્લો દિવસ હશે પણ દરેક ટેવ પાછળ તેની ફિલોસોફી હોય છે. જ્યાં સુધી ફિલોસોફી નો પાયો પાકો નહીં હોય ત્યાં સુધી તે ટેવ ક્યારેય જીવન નો અભિન્ન અંગ નહીં બને. હવે મને સાચી વાત સમજાઈ છે અને મેં હવે જીટીડી ની ફિલોસોફી પર ફોક્સ કરવાનું નકકી કર્યું છે. હવે આજે હું જીટીડી ની બુક કાઢીને તેનું વાંચન શરુ કરીશ અને તેની ફિલોસોફી તેની સમજણ મારી અંદર તૈયાર કરીશ. એ ભવિષ્ય માં આ ટેવ ફરીથી આપો આપ થઇ જશે. એટલીસ્ટ આ ટેવે મને એ સમજણ આપી છે કે ફિલોસોફી વિના કોઈ ટેવ પડતી નથી. જો ટેવ પાડવી હોય તો ફિલોસોફી પહેલા પાકી કરો અને પછી તમારે ટ્રેક કરવાની બી જરૂર નહીં રહે તે વસ્તુઓ આપોઆપ થતી જશે .
Madan
Madan
August 12, 2022, 6:29 AM
ટુડુઇસ્ટ ને વધુ યુઝફુલ અને હેન્ડી બનાવવા માટે મેં હવે તેમાં ઈંગ્લીશ માં લખવાનું શરુ કર્યું છે. જેથી હું કવીક કેપ્ચરીંગ કરીને અને હાલ ના કરંટ કામો ને તેમાં નાખીને કરતો થવું. આ એક વધુ બેરીયર મેં કાઢી નાખ્યું છે. તેની નેટિવ એપ હું વાપરી શકું અને બ્રાઉઝર માં જઇ ને તેમાં ફોન્ટ્સ સિલેક્ટ કરીને તેમ નેવિગેટ કરીને જઈ ને હું બધું નાખું તેના કરતા હું ઈંગ્લીશ વડે કામ ચલાવું તે વધુ સુગમ અને સહજ થઇ જશે. આ મારી પ્રોડક્ટિવિટી વધારવામાં મદદરૂપ થશે.
Madan
Madan
August 10, 2022, 8:12 AM
આજે મેં મારા આજ ના મુખ્ય કામ પર થીંકીંગ કર્યું છે અને ટુડુઇસ્ટ માં એન્ડ્રોમીડા પ્રોજેક્ટ માં ટાસ્કસ એડ કરીને તેમને ગોઠવ્યા છે. પ્રોજેક્ટ અપડેટ કર્યો છે.
Madan
Madan
August 9, 2022, 6:40 AM
હું મારા કામો ને ટુડુઇસ્ટ માં નવા નવા એક્સપેરિમેન્ટ્સ કાઇને ઓર્ગેનાઈઝ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મેં નક્કી કર્યું છે કે મારે હવે રોજ લેપટોપ ઓપન કરીને આજ નું મુખ્ય એક કામ એડ કરવું. આ એક રૂટિન મારે સેટ કરવાનું છે.
    This Commitment has no photos.
Displaying 1-4 of 42 results.
August 15
Successful
Success
August 14
Successful
Success
August 13
Successful
Success
August 12
Successful
Success
Recipient of Stakes
stickK
To change the Recipient of Stakes for your હું રોજ મારા માઈન્ડ માં રહેલા બધા ક... Commitment, enter their email address or stickK username below.
Total at stake: $210.00
Stakes per period: $5.00
Remaining Stakes: $0.00
Total Money Lost: $0.00
Referee
Supporters
This Commitment doesn't have any Supporters yet!
.
Your feedback has been sent. Thank you!